એક વિશ્વાસ મા.... ભક્તિ ગીત

*એક વિશ્વાસ મા* ભક્તિ ગીત... ૧૯-૩-૨૦૨૧

*એક વિશ્વાસ મા*
*મને*
*બસ તારો જ છે*
*એક તારો સાથ, સહારો છે*
*તારો હાથ રહે મારાં માથે*
*એ જ અંતરનો વિશ્વાસ છે*
*ભાવના આ દુનિયામાં*
*હાશકારો પામવાને*
*એક ચેહર મા જ છે*
*રાખવો પડે અતૂટ વિશ્વાસ..*
*ચેહર મા જ આધાર છે*
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ