Posts

Showing posts with the label એક સંદેશ

એક સંદેશ... ભક્તિ ગીત

*એક સંદેશ* ભક્તિ ગીત.. ૨૫-૩-૨૦૨૧ એક બની સૌ પરિવાર સાથે રહો, એકમેકની ભાવના સમજી સાથે રહો. એક માળાનાં મણકા બની સાથે રહો, કાલ નૈ આજથી સર્વ સાથે રહો. નાની, નાની વાતો ભૂલી સાથે રહો, આપસી મનમોટાવ ભૂલી સાથે રહો. ચેહર મા નાં નિયમોને હ્રદયથી માની સાથે રહો,  ચેહર મા રાજી થાશે માટે સાથે રહો. આનંદ છે ઘર પરિવારમાં માટે સાથે રહો, એક બનીને પરિવારની સાથે રહો.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖