એક સંદેશ... ભક્તિ ગીત

*એક સંદેશ* ભક્તિ ગીત.. ૨૫-૩-૨૦૨૧

એક બની સૌ પરિવાર સાથે રહો,
એકમેકની ભાવના સમજી સાથે રહો.

એક માળાનાં મણકા બની સાથે રહો,
કાલ નૈ આજથી સર્વ સાથે રહો.

નાની, નાની વાતો ભૂલી સાથે રહો,
આપસી મનમોટાવ ભૂલી સાથે રહો.

ચેહર મા નાં નિયમોને હ્રદયથી માની સાથે રહો,
 ચેહર મા રાજી થાશે માટે સાથે રહો.

આનંદ છે ઘર પરિવારમાં માટે સાથે રહો,
એક બનીને પરિવારની સાથે રહો..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ