એવો વિશ્વાસ... કવિતા
*એવો વિશ્વાસ* ૧૯-૩-૨૦૨૧ અહીં જુઓ આવકારો વિશ્વાસનો છે, એવો વિશ્વાસ જેનો અલગ પ્રકાર છે. વિશ્વાસથી અહીં અનુભવીએ સંવાદ છે, વિશ્વાસ એ ભાવનાનો રણકાર છે. લાગે દુષ્કર વિશ્વાસ પણ એ અહેસાસ છે, એથીજ ઘરે ધરે વિશ્વાસની ભરમાર છે. વિશ્વાસ નથી એવું વિચારવું ખોટું છે, આકરાં સમયે તો એકમેકનો વિશ્વાસ સહારો છે. વિશ્વાસથી આ દુનિયામાં વહાણ ચાલે છે માટેજ માણસાઈની અનેરી અહીં બહાર છે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖