Posts

Showing posts with the label કડવા ચોથ

કડવા ચોથ.... ૬-૧૧-૨૦૨૦

*કડવા ચોથ... હાઈકુ માળા* ૬-૧૧-૨૦૨૦ ૧)     કડવાચોથ       પ્રેમરસ ની સાથે         લાંબી ઉંમર ૨).   શુભકામના      કડવાચોથ થકી      અંનત મળી ૩).   કડવાચોથ       સૌભાગ્યવતી રાખે         શ્રધ્ધા સહિત ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖