કડવા ચોથ.... ૬-૧૧-૨૦૨૦

*કડવા ચોથ... હાઈકુ માળા* ૬-૧૧-૨૦૨૦
૧)     કડવાચોથ
      પ્રેમરસ ની સાથે
        લાંબી ઉંમર

૨).   શુભકામના
     કડવાચોથ થકી
     અંનત મળી

૩).   કડવાચોથ
      સૌભાગ્યવતી રાખે
        શ્રધ્ધા સહિત

ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ