કાના માત્ર વગરની રચના Get link Facebook X Pinterest Email Other Apps September 22, 2020 *કાના માત્ર વગરની રચના* ૨૨-૯-૨૦૨૦ અજબ-ગજબ જગત, અજબ-ગજબ રમત. અજબ-ગજબ શરત, અજબ-ગજબ લખત. અજબ-ગજબ ચલત, અજબ-ગજબ વરત. અજબ-ગજબ ભવત, અજબ-ગજબ ભરત. અજબ-ગજબ ઝરત, અજબ-ગજબ ફરત... ભાવના ભટ્ટ અમદાવાદ.. Read more