કાના માત્ર વગરની રચના

*કાના માત્ર વગરની રચના* ૨૨-૯-૨૦૨૦

અજબ-ગજબ જગત,
અજબ-ગજબ   રમત.

અજબ-ગજબ શરત,
અજબ-ગજબ લખત.

અજબ-ગજબ ચલત,
અજબ-ગજબ  વરત.

અજબ-ગજબ ભવત,
અજબ-ગજબ ભરત.

અજબ-ગજબ ઝરત,
અજબ-ગજબ ફરત...

ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments