Posts

Showing posts with the label ચેહર મા નો સનેડો

ચેહર મા નો સનેડો

*ચેહર મા નો સનેડો* ભક્તિ ગીત... ૨૧-૧૦-૨૦૨૦ બુધવાર એ જી... ....સનેડો સનેડો સનેડો રંગબેરંગી સનેડો,  ..સનેડો સનેડો મારી ચેહર મા નો સનેડો. એ...ચેહર મા ની માયા લાગી રંગબેરંગી સનેડો. હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો, હમજી શકાય તો સમજો રંગબેરંગી સનેડો. એ..સનેડો....સનેડો, સનેડો...સનેડો, સનેડો...સનેડો, મારી ચેહર મા નો સનેડો. એ. નાગર કુળમાં તારા બેસણા...ને રૂપા બા નાં ઓરતા ની દેવી. રૂપા બા  નાં મનની ભાવના પૂરી કરી હો... આવીને ઘરમાં બેઠી હો ચેહર મા.. એ રૂપા બા ની દેવી ચેહર મા નો રંગબેરંગી  સનેડો. એ..સનેડો..સનેડો.. સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો, એ..સનેડો સનેડો મારી ચેહર મા નો આ સનેડો. એ...નાયણા નાગર ને  નેહ લાગ્યો એવો આ રંગબેરંગી સનેડો. હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો, હમજી શકાય તો જીવનમાં ઉતારો આ રંગબેરંગી સનેડો. સનેડો....સનેડો, સનેડો...સનેડો, સનેડો...સનેડો, સનેડો...સનેડો, આ રંગબેરંગી સનેડો... એ.. વસંતપંચમી નાં ઉત્સવમાં માનવ મેળો ભરાય...ને બોલે સૌ  "ચેહર મા"નો જય જયકાર દર્શન કરીને માતના...હે...દર્શન કરીને માતના... હે જી ભક્તો બહું હરખાય ને બોલે પ્રાગટ્ય દિવસ ની શુ...