Posts

Showing posts with the label ઝાકળ

ઝાકળ... ૧૧-૧૨-૨૦૨૦

*ઝાકળ* શોર્ટ એન્ડ સ્વીટ. ૧૧-૧૨-૨૦૨૦ આમ ઝાકળ નિતરતા નથી, ફૂલો ને મળવા દોડી આવે છે. લાગણીઓ ની એ ભાવના લઈ ફૂલો ને મળે છે, પણ; સૂરજની પહેલી કિરણ પડતાં જ ઓસની બૂંદ બનીને ફૂલમાં ખોવાઈ જાય છે... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖