ઝાકળ... ૧૧-૧૨-૨૦૨૦

*ઝાકળ* શોર્ટ એન્ડ સ્વીટ.
૧૧-૧૨-૨૦૨૦

આમ ઝાકળ નિતરતા નથી,
ફૂલો ને મળવા દોડી આવે છે.
લાગણીઓ ની એ ભાવના લઈ ફૂલો ને મળે છે,
પણ;
સૂરજની પહેલી કિરણ પડતાં જ
ઓસની બૂંદ બનીને ફૂલમાં ખોવાઈ જાય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ