Posts

Showing posts with the label ટપકું

બિંદુ

*બિંદુ*અછાંદસ કાવ્ય.૧૮-૮-૨૦૨૦ મંગળવાર. આ નિરાળી તારી યાદ બિંદુ, રોજ બરોજ આવી જાય. આવવાનું રૂબરૂ પણ આવે નહીં, બચપણની છબી ભૂસાઈ નહીં. ટપકું કહીને ચિડાવતી તને, આજે યાદ કરું બિંદુ તને. એ બચપણની મૈત્રી અંકબધ છે,   દિલમાં  તારી છબી  હજુ   છે. નિર્દોષ દોસ્તી,આવારગી, કરતાં, સ્નેહથી છલકાવતી તારી છબી. એ કૂણી ભાવનના જોરથી બિંદુ, દિલનાં સંબંધો અંકબંધ છે બિદુ.ભાવના ભટ્ટ અમદાવાદ....