બિંદુ
*બિંદુ*અછાંદસ કાવ્ય.૧૮-૮-૨૦૨૦ મંગળવાર.
આ નિરાળી તારી યાદ બિંદુ,
રોજ બરોજ આવી જાય.
આવવાનું રૂબરૂ પણ આવે નહીં,
બચપણની છબી ભૂસાઈ નહીં.
ટપકું કહીને ચિડાવતી તને,
આજે યાદ કરું બિંદુ તને.
એ બચપણની મૈત્રી અંકબધ છે,
દિલમાં તારી છબી હજુ છે.
નિર્દોષ દોસ્તી,આવારગી, કરતાં,
સ્નેહથી છલકાવતી તારી છબી.
એ કૂણી ભાવનના જોરથી બિંદુ,
દિલનાં સંબંધો અંકબંધ છે બિદુ.ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment