નક્ષત્ર Get link Facebook X Pinterest Email Other Apps October 02, 2020 *નક્ષત્ર* ૨-૧૦-૨૦૨૦ શુક્રવાર આકાશમાં નક્ષત્ર ચમકતાં રહે છે, ધરતી પર ઘણાં નંગ ફરતાં રહે છે. આકાશનાં નક્ષત્ર કોઈને નડતા નથી, ધરતીનાં નંગ નડયા વગર રેહતા નથી... ભાવના ભટ્ટ અમદાવાદ.. Read more