નક્ષત્ર

*નક્ષત્ર* ૨-૧૦-૨૦૨૦ શુક્રવાર

આકાશમાં નક્ષત્ર ચમકતાં રહે છે,
ધરતી પર ઘણાં નંગ ફરતાં રહે છે.

આકાશનાં નક્ષત્ર કોઈને નડતા નથી,
ધરતીનાં નંગ નડયા વગર રેહતા નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ..

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ