પંચામૃત
*પંચામૃત કાવ્ય* ૪-૧૧-૨૦૨૦ આ ગગનની વિશાળતા તો જુઓ, આ ધરાની સહનશીલતા તો જુઓ. આ પવન ની ગતિશીલતા તો જુઓ, આ પ્રકાશની તિવ્રતા તો જુઓ. આ માણસોની તૃષ્ણા તો જુઓ, કેવી આ કુદરતની બલિહારી તો જુઓ. આ પંચામૃત ભાવના ઉપયોગી છે જુઓ, સમજી ને ઉપયોગ કરો તો અમૃત છે જુઓ. ગગન,પવન, ધરા,પ્રકાશ, તૃષ્ણા એ અમૂલ્ય છે જુઓ, આ પંચામૃત એ કુદરતની અનમોલ ભેટ છે જુઓ... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖