Posts

Showing posts with the label પરિક્રમા

પરિક્રમા...૨-૧૨-૨૦૨૦

*પરિક્રમા* ૨-૧૨-૨૦૨૦ ટૂંકું ને ટચ આ જિંદગી અને મરણ વચ્ચેનો ગાળો પસાર કરવાં કેટ કેટલી પરિક્રમા કરવી પડે છે, અને પરિક્રમા કરતાં કરતાં કર્મ નાં બંધનમાં બંધાઈ જવાય છે અને અંતે ફરી એ જ પરિક્રમા કરવા અવતાર ધરવો પડે છે અને છતાંય મનની ભાવના અધૂરી રહી જાય છે...ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖