પરિક્રમા...૨-૧૨-૨૦૨૦
*પરિક્રમા* ૨-૧૨-૨૦૨૦ ટૂંકું ને ટચ
આ જિંદગી અને મરણ વચ્ચેનો ગાળો પસાર કરવાં કેટ કેટલી પરિક્રમા કરવી પડે છે,
અને પરિક્રમા કરતાં કરતાં કર્મ નાં બંધનમાં બંધાઈ જવાય છે અને અંતે ફરી એ જ પરિક્રમા કરવા અવતાર ધરવો પડે છે અને છતાંય મનની ભાવના અધૂરી રહી જાય છે...ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment