Posts

Showing posts with the label બર્થ-ડે ગિફ્ટ...

બર્થ-ડે ગિફ્ટ

To My dearest mom...🥰🥰🤩😘 Wishing u a very happy  returns of the day Maa.. Happy birthday..🥰 આવ્યો આજે અમારે ત્યાં ખુશી નો દિવસ,🎉🎊 કેમ કે આજે છે મારા માં નો જન્મદિવસ...🎉🎊🎉   વહેવડાવતા હમેશાં પ્રેમ નો દરિયો,🥰 કેમ કે એ તો છે "ભાવના" નો દરિયો....🥰 કરતા હમેશાં  સેવા પૂજા એ તો માં ચેહર ની,🙏🏻 કેમ કે એ તો છે દીકરી માં ચેહર ની...🙏🏻 ના હતું , ના છે , ના કોઈ થશે તમારા જેવું માં,  તમે તો અમારા અણમોલ રતન છો માં....💎 વધારી  તમે બને કુળ ની લાજ મારી માં, 🤩 સ્થાપી છે પ્રખ્યાત લેખિકા તરીકે ની છબી માં....😇 એક ઉત્તમ પત્ની , પુત્રવધૂ, માં , અને સાસુમા , એવા લોકલાડીલા "ભાવના ભટ્ટ" ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું....🙏🏻🙏🏻🥰🥰😍😘🤩 સરગમ ભટ્ટ "સરલ" અમદાવાદ....... મારી લાડકવાયી