બર્થ-ડે ગિફ્ટ

To My dearest mom...🥰🥰🤩😘
Wishing u a very happy  returns of the day Maa..
Happy birthday..🥰


આવ્યો આજે અમારે ત્યાં ખુશી નો દિવસ,🎉🎊
કેમ કે આજે છે મારા માં નો જન્મદિવસ...🎉🎊🎉
 
વહેવડાવતા હમેશાં પ્રેમ નો દરિયો,🥰
કેમ કે એ તો છે "ભાવના" નો દરિયો....🥰

કરતા હમેશાં  સેવા પૂજા એ તો માં ચેહર ની,🙏🏻
કેમ કે એ તો છે દીકરી માં ચેહર ની...🙏🏻

ના હતું , ના છે , ના કોઈ થશે તમારા જેવું માં, 
તમે તો અમારા અણમોલ રતન છો માં....💎

વધારી  તમે બને કુળ ની લાજ મારી માં, 🤩
સ્થાપી છે પ્રખ્યાત લેખિકા તરીકે ની છબી માં....😇

એક ઉત્તમ પત્ની , પુત્રવધૂ, માં , અને સાસુમા ,
એવા લોકલાડીલા "ભાવના ભટ્ટ" ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું....🙏🏻🙏🏻🥰🥰😍😘🤩

સરગમ ભટ્ટ "સરલ"
અમદાવાદ....... મારી લાડકવાયી

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ