Posts

Showing posts with the label બહુરૂપી

બહુરૂપી...૧૬-૧૧-૨૦૨૦

બહુરૂપી...લેખ..... ૧૬-૧૧-૨૦૨૦ હું નાની હતી ત્યારે ગામમાં બહુરૂપી આવતા. મને એમના ખેલ જોવા બહુજ ગમતા અને હું આખા ગામમાં બહુરૂપીની પાછળ પાછળ ફરતી. બહુરૂપી રોજ એક નવો ખેલ કરે મને એ અવનવા ખેલ બહુજ ગમતા.  હું ત્યારે ના સમજી શકી પણ આજે ખબર પડી કે દરેક ઇન્સાન બહુરૂપીની જેમ જ જીવે છે. અંદરથી કંઇક અલગ અને બહાર થી કંઈક અલગ એક ચેહરા પર બીજો ચેહરો લગાવી બહુરૂપી ની જેમ જ જીવે છે.  આજે બહુરૂપી ના ખેલ થાય છે કે નથી થતા એ તો ખબર નથી પણ આમ જીંદગીમા રોજ બહુરૂપી ના રોલ જરૂર ભજવાય છે......  ભાવના ભટ્ટ અમદાવાદ...

બહુરૂપી

બહુરૂપી.....  લેખ...૪-૮-૨૦૨૦ મંગળવાર હું નાની હતી ત્યારે ગામમાં બહુરૂપી આવતા. મને એમના ખેલ જોવા બહુજ ગમતા અને હું આખા ગામમાં બહુરૂપીની પાછળ પાછળ ફરતી. બહુરૂપી રોજ એક નવો ખેલ કરે મને એ અવનવા ખેલ બહુજ ગમતા.  હું ત્યારે ના સમજી શકી પણ આજે ખબર પડી કે દરેક ઇન્સાન બહુરૂપીની જેમ જ જીવે છે. અંદરથી કંઇક અલગ અને બહાર થી કંઈક અલગ એક ચેહરા પર બીજો ચેહરો લગાવી બહુરૂપી ની જેમ જ જીવે છે.  આજે બહુરૂપી ના ખેલ થાય છે કે નથી થતા એ તો ખબર નથી પણ આમ જીંદગીમા રોજ બહુરૂપી ના રોલ જરૂર ભજવાય છે......  ભાવના ભટ્ટ અમદાવાદ......