Posts

Showing posts with the label ભોળા શંભુ

મહાદેવ

*મહાદેવ*  ૧૮-૮-૨૦૨૦ શંકર તારી જટાથી વહે છે ગંગધારા, શ્રાવણ મહિનામાં ભક્તોમાં ભક્તિ ની ઉમટે છે લહેર ની ધારા. મહાદેવ તારા નામે પીવે ભકતો ભાંગના પ્યાલા ના રગડા, હર હર મહાદેવ નાં નાદે આજે ગુંજી ઉઠે ઘર ઘર અને મંદિર.. ભાવના ભટ્ટ અમદાવાદ....