મહાદેવ

*મહાદેવ*  ૧૮-૮-૨૦૨૦

શંકર તારી જટાથી વહે છે ગંગધારા, શ્રાવણ મહિનામાં ભક્તોમાં ભક્તિ ની ઉમટે છે લહેર ની ધારા.
મહાદેવ તારા નામે પીવે ભકતો ભાંગના પ્યાલા ના રગડા,
હર હર મહાદેવ નાં નાદે આજે ગુંજી ઉઠે ઘર ઘર અને મંદિર.. ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ