મારાં ભાગનું આકાશ
*મારાં ભાગનું આકાશ* ૮-૧૦-૨૦૨૦ આ મારાં ભાગનું આકાશ અને આ તારાં ભાગનું આકાશ, આવાં ઝઘડા માનવ જ કરે છે.. આ મારું.. આ મારું... અને જો મારું નામ લીધું તો તને મારું.. આકાશમાં રહેતાં નક્ષત્રો, ગ્રહો નથી ઝઘડો કરતાં કે આ જમીન મારી અને આ જમીન તારી અહીં તારે પ્રકાશ નહીં રેલાવવાનો આ મારી જમીન છે.. પણ માણસને સંતોષ નથી એને બધાંમાં હિસ્સો જોઈએ છે... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖➖➖➖➖➖➖➖