મારાં ભાગનું આકાશ
*મારાં ભાગનું આકાશ* ૮-૧૦-૨૦૨૦
આ મારાં ભાગનું આકાશ અને આ તારાં ભાગનું આકાશ,
આવાં ઝઘડા માનવ જ કરે છે..
આ મારું.. આ મારું...
અને જો મારું નામ લીધું તો તને મારું..
આકાશમાં રહેતાં નક્ષત્રો, ગ્રહો નથી ઝઘડો કરતાં કે આ જમીન મારી અને આ જમીન તારી અહીં તારે પ્રકાશ નહીં રેલાવવાનો આ મારી જમીન છે..
પણ માણસને સંતોષ નથી એને બધાંમાં હિસ્સો જોઈએ છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖➖
Comments
Post a Comment