Posts

Showing posts with the label મારાં વિચારો

મારાં વિચારો

*મારાં વિચારો* ૯-૯-૨૦૨૦ બુધવાર આ દુનિયાનાં દરેક સંબંધમાં શ્રદ્ધા હોવી જોઈએ.  કારણકે શ્રદ્ધામાં ઘટાડો થાય એ  સાથે સંબંધો નો વિશ્વાસ તૂટવા લાગે છે.. માટે જ, સંબંધોને મજબૂત રાખવા માટે એને દિલની ભાવનાઓ થી હરયો ભર્યો રાખવો પડે છે.... શુભ દિન.... જય શ્રી કૃષ્ણ.. 🙏😊🌹