મારાં વિચારો

*મારાં વિચારો* ૯-૯-૨૦૨૦ બુધવાર
આ દુનિયાનાં દરેક સંબંધમાં શ્રદ્ધા હોવી જોઈએ. 
કારણકે શ્રદ્ધામાં ઘટાડો થાય એ
 સાથે સંબંધો નો વિશ્વાસ તૂટવા લાગે છે.. માટે જ,
સંબંધોને મજબૂત રાખવા માટે એને દિલની ભાવનાઓ થી હરયો ભર્યો રાખવો પડે છે....
શુભ દિન.... જય શ્રી કૃષ્ણ..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ