Posts

Showing posts with the label મારી ડાયરી...

મારી ડાયરી...૨૩-૧૧-૨૦૨૦

આ દુનિયામાં આવ્યાં પછી તમે કેટલું અને શું શીખ્યા એ મહત્વનું નથી પણ, તમારાં જીવનમાં થયેલા અનુભવોમાં થી કેટલો બદલાવ લાવ્યા એ મહત્વનું છે... ભાવના ભટ્ટ અમદાવાદ... શુભ દિન... હર હર મહાદેવ... 🙏😊🌹

મારી ડાયરી..૨૧-૧૧-૨૦૨૦

અનેક વસ્તુઓ અને અઢળક સંપત્તિ હોય છતાં નથી આપવું એ માણસ, અને કશું નથી છતાં આપી દેવા હંમેશા તત્પર એ માણસાઈ છે.. ભાવના ભટ્ટ અમદાવાદ શુભ દિન... જય બજરંગ બલી... 🙏😊🌹