મારી ડાયરી..૨૧-૧૧-૨૦૨૦

અનેક વસ્તુઓ અને અઢળક સંપત્તિ હોય છતાં નથી આપવું એ માણસ,
અને કશું નથી છતાં આપી દેવા હંમેશા તત્પર એ માણસાઈ છે.. ભાવના ભટ્ટ અમદાવાદ
શુભ દિન... જય બજરંગ બલી...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ