મારી લાડલી... ૨૮-૧૧-૨૦૨૦ Get link Facebook X Pinterest Email Other Apps November 28, 2020 *મારી લાડલી* ૨૮-૧૧-૨૦૨૦ લાડલી તું તો ખરી જાદૂગર છે, મારી અબજોની ઉદાસીને તે, એક વાક્ય માં દૂર કરી દીધી.... ભાવના ભટ્ટ અમદાવાદ.... Read more
મારી લાડલી...૧૮-૧૧-૨૦૨૦ Get link Facebook X Pinterest Email Other Apps November 18, 2020 લાડલી તારી સાથે છેતરાવું મને ગમે છે, કારણકે એ બહાને તારું હરખાવું મને ગમે છે... ભાવના ભટ્ટ અમદાવાદ Read more
મારી લાડલી..૧૫-૧૧-૨૦૨૦ Get link Facebook X Pinterest Email Other Apps November 15, 2020 લાડલીનાં પગની ઝાંઝરનાં રૂમઝૂમ થી જિંદગીમાં ઉત્સાહ છે, ઉંમરનો સાંધાનો દુખાવો પણ ભૂલાઈ જવાય છે એ ઝાંઝરનાં રણકારમાં.... ભાવના ભટ્ટ અમદાવાદ Read more
મારી લાડલી... ૧૧-૧૧-૨૦૨૦ Get link Facebook X Pinterest Email Other Apps November 10, 2020 મારી લાડલી... ૧૧-૧૧-૨૦૨૦ અજવાળુ કર્યું લાડલીએ ઘરમાં કુમકુમ પગલાં પાડીને, નાનકડું ઘર વધાવી લીધું લાડલી એ ખુશીઓ સાથે.... ભાવના ભટ્ટ અમદાવાદ... Read more
મારી લાડલી....૯-૧૧-૨૦૨૦ Get link Facebook X Pinterest Email Other Apps November 08, 2020 આ દુનિયામાં તમે કેટલા રૂપિયા વાળા કે અમીર કેટલા છો એ મહત્વનું નથી પણ, તમારાં ઘરમાં લાડલી અને તમારાં ઘરની લક્ષ્મી રૂપી પુત્રવધૂ અને પત્ની જો ખુશહાલ રહેતી હોય તો આ દુનિયામાં સૌથી મોટા કૂબેર ભંડારી તમે જ છો.. ભાવના ભટ્ટ અમદાવાદ Read more