મારી લાડલી....૯-૧૧-૨૦૨૦

આ દુનિયામાં તમે કેટલા રૂપિયા વાળા કે અમીર કેટલા છો એ મહત્વનું નથી પણ, તમારાં ઘરમાં લાડલી અને તમારાં ઘરની લક્ષ્મી રૂપી પુત્રવધૂ અને પત્ની જો ખુશહાલ રહેતી હોય તો આ દુનિયામાં સૌથી મોટા કૂબેર ભંડારી તમે જ છો.. ભાવના ભટ્ટ અમદાવાદ

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ