માસુમ સવાલ... ૧૫-૧૨-૨૦૨૦
*માસુમ સવાલ* માઈક્રો હફિક્શન.. ૧૫-૧૨-૨૦૨૦ આવતાં વેંત જ દફતર નીચે નાંખી અક્ષય બોલ્યો કે હે પપ્પા આપણે દાદા ભેગા કેમ નથી રેહતા.. માસુમ સવાલ સાંભળીને રાકેશની આંખો સામે એ દ્રશ્ય તરવરયુ ધક્કો મારી કાઢ્યા હતા.. મનમાં જ બબડતાં.. બેટા દાદાને નાનાં કાકા બહું વ્હાલા છે ને એટલે એમ કહી રાકેશ આંખના આંસુ લૂછી રહ્યો... ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖