માસુમ સવાલ... ૧૫-૧૨-૨૦૨૦

*માસુમ સવાલ* માઈક્રો હફિક્શન.. ૧૫-૧૨-૨૦૨૦

આવતાં વેંત જ દફતર નીચે નાંખી અક્ષય બોલ્યો કે હે પપ્પા આપણે દાદા ભેગા કેમ નથી રેહતા..
માસુમ સવાલ સાંભળીને રાકેશની આંખો સામે એ દ્રશ્ય તરવરયુ ધક્કો મારી કાઢ્યા હતા.. મનમાં જ બબડતાં..
બેટા દાદાને નાનાં કાકા બહું વ્હાલા છે ને એટલે એમ કહી રાકેશ આંખના આંસુ લૂછી રહ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ