મુખારવિંદ
*મુખારવિંદ*.. કોટ્સ.. ૪-૧૧-૨૦૨૦ આંખોમાં તારા મુખારવિંદ ની જ ભરતી ને તારા જ મુખારવિંદ ની ઓટ આવે છે, ભલે હુ ગમે તેટલુ મથું પણ હમેશા રેહશે તારી પ્રત્યક્ષ મુખારવિંદ જોવાની પ્યાસ, એ મુખારવિંદ તો દિલનો ટુકડો છે એ ચેહરો તો લાડલી નો છે... ભાવના ભટ્ટ અમદાવાદ...