મુખારવિંદ

*મુખારવિંદ*.. કોટ્સ.. ૪-૧૧-૨૦૨૦

આંખોમાં તારા મુખારવિંદ ની જ ભરતી ને તારા જ મુખારવિંદ ની ઓટ આવે છે,
ભલે હુ ગમે તેટલુ મથું પણ હમેશા રેહશે તારી પ્રત્યક્ષ મુખારવિંદ જોવાની પ્યાસ,
એ મુખારવિંદ તો દિલનો ટુકડો છે એ ચેહરો તો લાડલી નો છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments