Posts

Showing posts with the label વિશ્વ ચકલી દિવસ

વિશ્વ ચકલી દિવસ... કવિતા

*વિશ્વ ચકલી દિવસ* ૨૦-૩-૨૦૨૧ આમ ભરબપોરે શોધે ચકલી ઝાડનો સહારો, ભાવના ક્રોક્રીટનાં શહેરમાં ચકલી શોધે આશરો. આમજ ઘરમાં કર્યો માળોને ચકલીએ દોસ્તી બાંધી દીધી, ભાવના એ મૂક પક્ષીની નિર્દોષ આંખોથી હેતપ્રીત બાંધી દીધી. ચકલી નિર્દોષ પક્ષી જીવજંતુઓ ચણતુ, મસ્ત બનીને જીવતું નાં કોઈને નડતું.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖