વિશ્વ ચકલી દિવસ... કવિતા
*વિશ્વ ચકલી દિવસ* ૨૦-૩-૨૦૨૧
આમ ભરબપોરે શોધે ચકલી ઝાડનો સહારો,
ભાવના ક્રોક્રીટનાં શહેરમાં ચકલી શોધે આશરો.
આમજ ઘરમાં કર્યો માળોને ચકલીએ દોસ્તી બાંધી દીધી,
ભાવના એ મૂક પક્ષીની નિર્દોષ આંખોથી હેતપ્રીત બાંધી દીધી.
ચકલી નિર્દોષ પક્ષી જીવજંતુઓ ચણતુ,
મસ્ત બનીને જીવતું નાં કોઈને નડતું..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment