Posts

Showing posts with the label સંવેદના

સત્રીના મનની વાત

*સ્ત્રીના મનની વાત*  મારી ડાયરી.. ૩-૮-૨૦૨૦ સોમવાર એક સ્ત્રીની મનની વાત...  સ્ત્રીને આખો દિવસ અડપલા કરતો પુરુષ નથી ગમતો..  સ્ત્રીને તો એની ભાવના સમજે, મિત્ર બની  રહે એ જ પુરુષ ગમે છે..  એની માટે દુનિયા સામે ઢાલ બનીને ઉભો રહે એ જ પુરુષ ગમે છે.  માનસિક હુંફ આપે, સુરક્ષા કવચ આપે એ જ પુરુષ એને વ્હાલો લાગે છે.... ભાવના ભટ્ટ અમદાવાદ...