સત્રીના મનની વાત

*સ્ત્રીના મનની વાત*  મારી ડાયરી.. ૩-૮-૨૦૨૦ સોમવાર

એક સ્ત્રીની મનની વાત... 
સ્ત્રીને આખો દિવસ અડપલા કરતો
પુરુષ નથી ગમતો.. 
સ્ત્રીને તો એની ભાવના સમજે, મિત્ર બની 
રહે એ જ પુરુષ ગમે છે.. 
એની માટે દુનિયા સામે ઢાલ બનીને ઉભો
રહે એ જ પુરુષ ગમે છે. 
માનસિક હુંફ આપે, સુરક્ષા કવચ આપે
એ જ પુરુષ એને વ્હાલો લાગે છે....

ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments