Posts

Showing posts with the label Ami bharyu

Ami bharyu ... 8-10-2020

અમી ભર્યું ચૂંબન...   આવી ને અણસારો આપીને ગઈ મા,  એક ચૂંબન કપાળ પર મમતાળુ કરી ગઈ. હેત ભર્યો હાથ છે મારે માથે કલ્પના માં પણ, વાસ્તવિકતા એ છે તારી દિલની દુવા જ મારો સહારો છે મા. તારું એ ચૂંબન આજે પણ કપાળમાં અહેસાસ બની રહ્યું છે, તને પ્રેમ કરું છું મા દિલની હર ધડકન કહે છે... ભાવના ભટ્ટ અમદાવાદ...