Ami bharyu ... 8-10-2020

અમી ભર્યું ચૂંબન...  

આવી ને અણસારો આપીને ગઈ મા, 
એક ચૂંબન કપાળ પર મમતાળુ કરી ગઈ.
હેત ભર્યો હાથ છે મારે માથે કલ્પના માં પણ,
વાસ્તવિકતા એ છે તારી દિલની દુવા જ મારો સહારો છે મા.
તારું એ ચૂંબન આજે પણ કપાળમાં અહેસાસ બની રહ્યું છે,
તને પ્રેમ કરું છું મા દિલની હર ધડકન કહે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ