Lagni... 18-10-2029
લાગણીમાં નિર્મળ ભાવના ની ભીનાશ જ હોય છે, પણ જ્યારે તેને મગજ થી વિચારો અને બુદ્ધિથી તુલના કરો એટલે લાગણી ની બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને રહી જાય છે આડંબર.. ભાવના ભટ્ટ અમદાવાદ.. બીજું નોરતાં ની શુભેચ્છા.. શુભ દિન... જય ચેહર મા.. 🙏😊🌹