Lagni... 18-10-2029

લાગણીમાં નિર્મળ ભાવના ની ભીનાશ જ હોય છે,
પણ જ્યારે તેને મગજ થી વિચારો અને બુદ્ધિથી તુલના કરો એટલે લાગણી ની બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને રહી  જાય છે આડંબર.. ભાવના ભટ્ટ અમદાવાદ..
બીજું નોરતાં ની શુભેચ્છા..
શુભ દિન... જય ચેહર મા..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ