આરવ

*આરવ* અછાંદસ કાવ્ય. ૨૦-૮-૨૦૨૦ ગુરૂવાર..

આરવ નથી, આ જગતમાં કોઈ પાસે શું કરવું',???
આપણે અશાંતિ ફેલાવીએ તો શું કરવું.???

દિવો  પેટાવાને બદલે આગ લગાડી દે શું કરવું,???
એટલે જ ઈશ્વર રૂઠયો છે હવે શું કરવું.???

હજીયે શ્વાસ શ્રદ્ધાથી ભર્યા ક્યાંક ત્યાં આરવ છે,
જિંદગી મુસીબતોથી ઘેરાયેલી પણ મન આરવ છે.

દ્વાર ખુલ્લા રાખજે મનના સદા, ઈશ્વર સંકેત આપે છે,
આપ્યો ઈશ્વરે માનવતા ફેલાવવાનો અવસર છે.

અશાંતિ ફેલાવવી એ કાયર મનની નિશાની છે,
મહાન બનીને બીજાને આરવ આપે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ