અંતર જપે માળા

*અંતર જપે માળા* ભક્તિ ગીત.. ૫-૮-૨૦૨૦ બુધવાર

અંતરનો એક જ નાદ,
જપે, જય ચેહર મા.

રૂપા બા ને લગની લાગી,
જપે અંતરથી જય ચેહર મા, 


અડલાજ માં બેઠી માતા,
ડંકો વાગે ચેહર મા નો.

નાયણા નાગર નાં કર્યા શુભ કામ,
ઈતિહાસમાં અમર કર્યું મા એ નામ.

થયા છે પુરા સંકટ ગોરના કુવે,
ભકતો ભાવે બોલે ચેહર મા.

રમેશભાઈ નાં હૈયે આનંદના મુકામ,
અંતરથી જપે ચેહર મા.

ગવૌયા ખુશ થઈ ગાયે રેગડી,
ગુંજે એક નાદ જય ચેહર મા.

ભાવના ને નાગર પરિવાર,
અંતરથી જપે ચેહર મા...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ