અવતાર
*અવતાર* ભક્તિ ભાવ...૯-૯-૨૦૨૦ બુધવાર
મા ચામુંડા નો અવતાર ચેહર મા,
એ અજન્મા પ્રગટ અવતારી છે.
માણસોનાં છે વંશવેલાઓ,
ને દેવ,દેવીઓ નાં વંશ નથી.
ગામે-ગામે ચેહર મા નાં સેવકો છે,
પાવર વાળી માતા નો પાવર છે.
વસંતપંચમી એ પારણીયે ઝુલ્યા,
જાગતી જ્યોત બની ઝળહળ્યા છે.
કુદરત જેનો ન્યાય કરે તો પણ,
ચેહર મા બાવડું ઝાલી બચાવે છે.
આ સૃષ્ટિમાં ચેહર સરખું કોઈ નથી,
આ સચ્ચાઈ અનુભવે મળે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment