પાણી... ૩૦-૧૨-૨૦૨૦

*પાણી* ૩૦-૧૨-૨૦૨૦

આ જગતમાં પાણી સર્વ જીવસૃષ્ટિનું જીવન છે,
પાણી નહીં તો વાણી અને વાવણી સૂકાઈ જાય છે.
અન્ન વગર હજુ માણસ બે ત્રણ દિવસ ચલાવી શકે,
પણ પાણી વગર ચોવીસ કલાક પણ નિકળતાં નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ