આપણાં ચેહર મા
*આપણાં ચેહર મા* ભક્તિ ગીત..૨૯-૮-૨૦૨૦ અંતરથી તમે દિલદાર બની ચેહર મા ને ભજો, મન મંદિરમાં મંજીરા વગાડતા રહેજો. ભાવનાની સરવાણી વહેવડાવતા રહેજો, સારાં કર્મો કરી આપણાં ચેહર મા ને ભજતાં રહેજો. રમેશભાઈ દિલના દિલદાર બની ચેહર મા ને ભજતાં રહ્યાં છે, ભટ્ટ પરિવાર ચેહર માનાં કીર્તનની હાટડીએ હાજરી પુરાવતા રહ્યાં છે. એક તારો રૂપા બા, નાયણા નાગર નો વગાડવામાં તલ્લીન બની રહ્યા, દિલના તમે દિલદાર બની રહેજો, મન મંદિરમાં ચેહર મા ને ભજતાં રહેજો. ભાવના ભટ્ટ અમદાવાદ.....