આ ચેહર મા

*આ ચેહર મા* ભક્તિ ગીત.. ૨૭-૮-૨૦૨૦ ગુરૂવાર

આ જિંદગીનું મજાનું અંગ છું હું,
ચેહર મા ની પેઢીનું વારસ છું હું.

રોકવા માટે ભલે કરે લાખ પ્રયત્નો દુનિયા,
અડચણો સામે મજાનો જંગ છું હું.

સાથ ચેહર મા તારો બીજી કોઈ જરૂર જ ક્યાં છે,
અેક જ સાદ ને ચેહર મા હરપળ સંગ રહે છે.

અેક ચેહર મા પર સાચી ભાવના રાખો પાર ઉતારે છે,
જીવન દાત્રી મુસીબતમાં થી બહાર નિકાળે છે.

રમેશભાઈ ની ભક્તિ ની લાજ ચેહર મા રાખે છે,
ભટ્ટ પરિવારની દરેક મુસિબતો ને દૂર કરે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ