લક્ષ્મી ... ૧૩-૧૧-૨૦૨૦
*લક્ષ્મી* ૧૩-૧૧-૨૦૨૦ શુક્રવાર મેઘલ દિકરી પહેલા ખોળે, લક્ષ્મી રૂપ ધરી અવતરી. દોહિત્રી ખ્વાઈશ મહાલક્ષ્મી રૂપે અવતરી. લક્ષ્મી નું રુપ ધરીને આવેલ દિકરી પુત્રવધૂ... મેઘા,સરગમના સૂર રેલાવી ઘરને પાવન કર્યું.. એના નિર્મળ હાસ્યમાં રૂપી લક્ષ્મી થી, ઘરમાં રોજ ધનતેરસ છે. એના પાવન પગલાં થી, ભાવનાઓની લક્ષ્મી રેલમછેલ છે. આ ત્રણ લક્ષ્મી થી મારે કુબેર ભંડાર છે.... ભાવના ભટ્ટ અમદાવાદ....